મોડાસામાં ભારે વરસાદ: 6.5 ઇંચ વરસાદમાં વિરપુરનો યુવાન વાંઘામાં તણાયો.
Published on: 28th July, 2025
મોડાસામાં 8 કલાકમાં 6.5 ઇંચ વરસાદથી કેદારનાથ સોસાયટીમાં પાણી ભરાયા, વિરપુરનો યુવાન હાંસલપુરના વાંઘામાં તણાયો. બાયડ અને ધનસુરામાં 3.5 ઇંચ અને માલપુરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો. દ્વારકાપુરી સોસાયટી, લવાસા ફ્લેટ, અમનપાર્કમાં પાણી ભરાયા, જ્યારે હિંમતનગરમાં બે ઇંચ વરસાદ પડ્યો. પ્રાંતિજમાં 3 ઇંચ અને તલોદમાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો.

Published on: July 28, 2025