શ્રાવણનો પ્રથમ સોમવાર: 225 વર્ષ પુરાણું વિઠલેશ્વર મહાદેવ મંદિર ગોહિલવાડમાં શિવભક્તિનો રંગ જમાવશે.
Published on: 28th July, 2025
આવતીકાલે શ્રાવણનો પહેલો સોમવાર છે, જેથી ગોહિલવાડ શિવભક્તિમાં રંગાઈ જશે. ભાવનગરના રાણિકામાં 225 વર્ષ પુરાણું વિઠલેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિરની સ્થાપના મહારાજા તખ્તસિંહજીએ દિવાન વિઠ્ઠલજીની ઈચ્છાથી કરાવી હતી. બનારસથી શિવલિંગ લાવવામાં આવ્યું હતું. આ મંદીર રાજવી પરિવારની તેમજ દિવાનશ્રી વિઠ્ઠલજીની યાદ અપાવે છે. દરેક શિવભક્તોએ આ મંદીરની મુલાકાત લેવી જ જોઈએ.

Published on: July 28, 2025