સીટી એન્કર: 1500 ઝૂંપડપટ્ટીના બાળકોને હોશિયાર બનાવાયા, 2 વિદ્યાર્થિનીઓ MICROBIOLOGYમાં અભ્યાસ કરે છે.
સીટી એન્કર: 1500 ઝૂંપડપટ્ટીના બાળકોને હોશિયાર બનાવાયા, 2 વિદ્યાર્થિનીઓ MICROBIOLOGYમાં અભ્યાસ કરે છે.
Published on: 28th July, 2025

રાજકોટના સાગરભાઇ દોશીએ 1500 બાળકોને મફત ભણાવી સિદ્ધિ મેળવી. વર્ષ 2018માં 4 બાળકોથી શરૂઆત કરી. હાલ 400 બાળકો રાજકોટમાં ભણે છે. સુરત, અમદાવાદ અને તળાજામાં 200 બાળકોને ભણાવે છે. જરૂરિયાતમંદ બાળકોનો 21 વર્ષ સુધીનો ખર્ચ ઉઠાવે છે. પશુ-પક્ષીની સેવા કરે છે, અને 1100 વૃક્ષોનું વાવેતર કરાયું. 2000થી વધુ પાણીના કુંડા વિતરણ કરે છે.