ગાંધીનગર જિલ્લામાં વરસાદી માહોલ: 24 કલાકમાં 1.50 MM વરસાદ, સિઝનનો 51.42% વરસાદ નોંધાયો.
Published on: 29th July, 2025
ગાંધીનગરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ, સિઝનનો 51.42% વરસાદ થયો. છેલ્લા 24 કલાકમાં 1.50 MM વરસાદ નોંધાયો. ગાંધીનગર અને કલોલમાં 1 MM, દહેગામમાં 0 MM, માણસામાં 4 MM વરસાદ. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વધુ વરસાદ. ગાંધીનગર શહેરમાં એવરેજ 480 MM એટલે કે 19 ઈંચ વરસાદ નોંધાયો. દહેગામમાં સૌથી વધુ 61% અને કલોલમાં સૌથી ઓછો 40% વરસાદ.

Published on: July 29, 2025