8 વર્ષ બાદ દયાબેન 'તારક મહેતા' શૉમાં વાપસી કરશે? દિશા વાકાણી અંગે પ્રોડ્યુસરનું મૌન તૂટ્યું.
8 વર્ષ બાદ દયાબેન 'તારક મહેતા' શૉમાં વાપસી કરશે? દિશા વાકાણી અંગે પ્રોડ્યુસરનું મૌન તૂટ્યું.
Published on: 21st July, 2025

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 17 વર્ષથી ચાહકોનું મનોરંજન કરે છે. આ શૉ સાથે લોકોના બાળપણની યાદો જોડાયેલી છે. આ શૉ હિટ જ નથી પરંતુ તેના પાત્રો પણ હિટ છે. દયાબેનનું પાત્ર સૌથી વધુ લોકપ્રિય છે, અને તેમને પાછા લાવવાની માંગ છે. આ અંગે પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ મૌન તોડ્યું છે.