નવસારીમાં Multimedia Musical Fountain તૈયાર: ટાટા તળાવમાં Musical & Light Fountain ટૂંક સમયમાં ખુલશે.
નવસારીમાં Multimedia Musical Fountain તૈયાર: ટાટા તળાવમાં Musical & Light Fountain ટૂંક સમયમાં ખુલશે.
Published on: 11th October, 2025

નવસારીના ટાટા તળાવ ખાતે મહાનગરપાલિકા દ્વારા Multimedia Musical Fountain શો પ્રોજેક્ટ પૂર્ણ થયો છે. 20 થી 25 મિનિટના ડેમોસ્ટ્રેશનમાં અધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું. શહેરીજનો માટે આકર્ષણ વધારવા માટે આ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. આધુનિક મલ્ટીમીડિયા ફાઉન્ટન શહેરના લોકોને નવું આકર્ષણ આપશે. શહેરમાં અર્બન સ્પેસ ઓછો હોવાથી આ Sound & Lighting શો એક નજરાણું પુરું પાડશે. ટિકિટ અંગે ભવિષ્યમાં નિર્ણય લેવાશે.