ગુજરાતી ફિલ્મ 'મિસરી'ના પ્રમોશનમાં સ્ટારકાસ્ટ દ્વારા જોખમી સ્ટંટ, પોલીસે તપાસ હાથ ધરી
ગુજરાતી ફિલ્મ 'મિસરી'ના પ્રમોશનમાં સ્ટારકાસ્ટ દ્વારા જોખમી સ્ટંટ, પોલીસે તપાસ હાથ ધરી
Published on: 30th October, 2025

31 ઓક્ટોબરે રિલીઝ થનારી ફિલ્મ 'મિસરી'ના પ્રમોશન દરમિયાન સ્ટારકાસ્ટે અમદાવાદમાં બાઈક પર જોખમી સ્ટંટ કર્યા, જેનો VIDEO વાયરલ થતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સ્ટંટમાં માનસી પારેખ સહિતના કલાકારો સામેલ હતા. પોલીસે MV Act હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.