ભાવનગરમાં પ્રથમવાર ફલી MARKET: 200 ડ્રમ એકસાથે વગાડાશે, જે અનોખું આયોજન છે.
ભાવનગરમાં પ્રથમવાર ફલી MARKET: 200 ડ્રમ એકસાથે વગાડાશે, જે અનોખું આયોજન છે.
Published on: 10th October, 2025

ભાવનગર જીતો યુથ દ્વારા ફલી MARKET 2025નું આયોજન કરાયું છે. જેમાં ડ્રમ સર્કલ, ગેમિંગ ઝોન, ફૂડ, શોપિંગ, મ્યુઝિક અને મેજિકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, લાઈવ કોન્સર્ટ, મેન્ટાલીસ્ટ, માઈન્ડ માસ્ટર, લેડીઝ વર્કશોપ, વી.આર ગેમિંગ અને રિમોટ કંટ્રોલ રેસિંગ ટ્રેક જેવા આકર્ષણો પણ ઉપલબ્ધ છે. આ એક અનોખો અનુભવ હશે.