સમાજદર્પણ: લોકજીવનનાં સુખદુઃખનું સંગીતમય પ્રતિબિંબ - લોકગીતો માનવ ભાવજગત અને માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલા છે,જે સંસ્કૃતિનું દર્પણ છે.
સમાજદર્પણ: લોકજીવનનાં સુખદુઃખનું સંગીતમય પ્રતિબિંબ - લોકગીતો માનવ ભાવજગત અને માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલા છે,જે સંસ્કૃતિનું દર્પણ છે.
Published on: 12th October, 2025

પ્રેરણા કાનાણી જણાવે છે કે લોકગીતો ભારતીય સંસ્કૃતિનું હૃદય છે. તે ભાવનાઓને સંગીતમાં ઢાળે છે. લોકગીતો જીવનનાં આનંદ-વિષાદ,ઉત્સવ-પરંપરા વ્યક્ત કરે છે. લગ્નગીતો આનંદનું,વિદાયનાં ગીતો વ્યથાનું પ્રતિનિધિત્વ કરે છે. ખેતરમાં ગવાતાં ગીતો થાક ઘટાડે છે અને તે ડોપામિન(Dopamine) વધારે છે. લોકગીતો હિપ્પોકેમ્પસ (Hippocampus) અને એમીગડાલા (Amygdala) જેવા મગજના ભાગોને પ્રેરણા આપે છે, જે ભાવનાત્મક વિકાસ માટે મહત્વપૂર્ણ છે.