પારુલ યુનિ.માં મુંબઈના વિદ્યાર્થીએ હોસ્ટેલમાં આપઘાત કર્યો: ચાદર વડે ગળેફાંસો ખાધો.
પારુલ યુનિ.માં મુંબઈના વિદ્યાર્થીએ હોસ્ટેલમાં આપઘાત કર્યો: ચાદર વડે ગળેફાંસો ખાધો.
Published on: 13th February, 2026

વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં મુંબઈના વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો. વાઘોડિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી; મીત પટેલે Tagore ભવન હોસ્ટેલમાં suicide કરી. Police તપાસ ચાલુ.