દિલ્હીની શાળાઓને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તપાસ શરૂ.
દિલ્હીની શાળાઓને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તપાસ શરૂ.
Published on: 13th February, 2026

દિલ્હીમાં શાળાઓને ફરીથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેના કારણે ગભરાટ ફેલાયો છે. Police, Fire Brigade અને Bomb Disposal Teams તાત્કાલિક શાળાઓમાં પહોંચીને તપાસ કરી રહી છે. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે તકેદારી રાખવામાં આવી રહી છે.