કેન્દ્ર સરકારે 8માં પગાર પંચની શરતોને મંજૂરી આપી
કેન્દ્ર સરકારે 8માં પગાર પંચની શરતોને મંજૂરી આપી
Published on: 28th October, 2025

8માં પગાર પંચની રચના કરવામાં આવશે અને તેની રચનાની તારીખથી ૧૮ મહિનાની અંદર તેની ભલામણો રજૂ કરવામાં આવશે. આ પછી, નવા પગાર ધોરણો ૧ જાન્યુઆરી, ૨૦૨૬ થી લાગુ કરી શકાશે. ભૂતકાળના વલણોના આધારે, ભલામણોને સંપૂર્ણપણે અમલમાં મૂકવા માટે 2028 સુધી રાહ જોવી પડી શકે છે. આનાથી 50 લાખ કર્મચારીઓ અને 69 લાખ પેન્શનરોને ફાયદો થશે.