આગ અકસ્માત સમયે સ્વ બચાવ અને સાવચેતી અંગે વિદ્યાર્થીઓને તાલીમ.
આગ અકસ્માત સમયે સ્વ બચાવ અને સાવચેતી અંગે વિદ્યાર્થીઓને તાલીમ.
Published on: 15th May, 2026

પોરબંદર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા નવોદય વિદ્યાલયમાં 500 એનસીસી વિદ્યાર્થીઓને આગ સુરક્ષા, સ્વ બચાવ, પ્રાથમિક પગલાં અને સલામત રીતે બિલ્ડિંગ ખાલી કરવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન અપાયું. આધુનિક સાધનોનું જીવંત પ્રદર્શન પણ કરાયું.