ખેડામાં અકસ્માતમાં ઈજાગ્રસ્તોને મદદ કરનાર બે યુવાનોનું સન્માન.
ખેડામાં અકસ્માતમાં ઈજાગ્રસ્તોને મદદ કરનાર બે યુવાનોનું સન્માન.
Published on: 15th May, 2026

ખેડામાં માર્ગ અકસ્માતોમાં ઈજાગ્રસ્તોને મદદ કરનાર બે યુવાનો, વિજયભાઈ તળપદા અને સંજયભાઈ સોઢાનું પ્રશંસાપત્ર આપી સન્માન કરાયું. તેઓએ તાત્કાલિક 108 બોલાવી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા અને જરૂરી મદદ કરી. આ કાર્ય રાહવીર એવોર્ડ યોજના અંતર્ગત પ્રશંસનીય ગણાયું.