વલ્લભવિદ્યાનગરમાં પોલિટેકનિક બિલ્ડિંગ ધરાશાયી, વિદ્યાર્થીઓની પરીક્ષા બાદ દુર્ઘટના.
વલ્લભવિદ્યાનગરમાં પોલિટેકનિક બિલ્ડિંગ ધરાશાયી, વિદ્યાર્થીઓની પરીક્ષા બાદ દુર્ઘટના.
Published on: 15th May, 2026

આણંદના વલ્લભવિદ્યાનગરમાં B&B પોલિટેકનિકની જૂની બિલ્ડિંગ રિનોવેશન દરમિયાન ધરાશાયી થઈ. ગઈકાલે જ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. નજીકના 4 શ્રમિકોનો બચાવ થયો. ફાયરબ્રિગેડની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું, કોઈ દબાયું ન હોવાથી રાહત. જર્જરિત બિલ્ડિંગ અંગે સવાલો ઉભા થયા છે.