પાટણમાં NGES કેમ્પસને ફર્મસી કોલેજની મંજૂરી.
પાટણમાં NGES કેમ્પસને ફર્મસી કોલેજની મંજૂરી.
Published on: 15th May, 2026

પાટણના NGES કેમ્પસને ફર્મસી કોલેજની મંજૂરી મળી છે. હવે બી.ફર્મ અભ્યાસક્રમ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. ગીતાબેન વિનોદભાઈ ઝવેરી કોલેજ ઓફ્ ફર્મસીને MCI, ગુજરાત સરકાર અને GTU દ્વારા મંજૂરી મળી છે. આ કોલેજ NGES દ્વારા શરૂ કરાયેલી છે, જે શહેર અને આસપાસના વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે એક મોટી તક છે. આધુનિક સુવિધાઓ, પ્રયોગશાળાઓ અને અનુભવી પ્રાધ્યાપકો સાથે ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં આવશે.