નબીપુર પાસે હાઈવા ટ્રક સળગી, NH-48 પર ટ્રાફિકને અસર.
નબીપુર પાસે હાઈવા ટ્રક સળગી, NH-48 પર ટ્રાફિકને અસર.
Published on: 15th May, 2026

ભરૂચના નબીપુર નજીક NH-48 પર મોડી રાત્રે હાઈવા ટ્રકમાં આગ લાગતાં અફરાતફરી મચી હતી. ફાયર બ્રિગેડે તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવ્યો. ટ્રાફિક ધીમો પડ્યો, પણ કોઈ જાનહાનિ થઈ ન હતી. આગનું કારણ અસ્પષ્ટ છે.