ઓવરસ્પીડિંગ બદલ પોલીસ દ્વારા વાહન ચાલકને રોકતા હોબાળો.
ઓવરસ્પીડિંગ બદલ પોલીસ દ્વારા વાહન ચાલકને રોકતા હોબાળો.
Published on: 16th March, 2026

અમદાવાદ રિવરફ્રન્ટ પર ઓવરસ્પીડિંગ બદલ વાહન ચાલકને રોકતા પરિવારે પોલીસને ધમકી આપી, ગાળો આપી અને ખોટા આક્ષેપો કર્યા. પોલીસે ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી; FIR દાખલ. આરોપીઓએ પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી.