ઉમરેઠ વિધાનસભામાં ચોપાંખિયો જંગ: કોંગ્રેસ-NCP ગઠબંધન તૂટ્યું, પેટાચૂંટણી ૨૩ એપ્રિલે યોજાશે.
ઉમરેઠ વિધાનસભામાં ચોપાંખિયો જંગ: કોંગ્રેસ-NCP ગઠબંધન તૂટ્યું, પેટાચૂંટણી ૨૩ એપ્રિલે યોજાશે.
Published on: 16th March, 2026

ગુજરાતની ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી જાહેર થઈ છે, ભાજપના ધારાસભ્યના નિધનથી બેઠક ખાલી પડી. NCP સાથે ગઠબંધન તૂટતા કોંગ્રેસ અને AAP ઉમેદવારો ઊભા રાખશે. 23 એપ્રિલે મતદાન થશે અને 4 મે એ પરિણામ જાહેર થશે. 30 માર્ચથી 6 એપ્રિલ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે.