વડોદરા: ASI લક્ષ્મી દેસાઈના જામીન નામંજૂર, ડ્રગ પેડલર સાથેની મીલીભગત બહાર આવતા SMCએ ધરપકડ કરી.
વડોદરા: ASI લક્ષ્મી દેસાઈના જામીન નામંજૂર, ડ્રગ પેડલર સાથેની મીલીભગત બહાર આવતા SMCએ ધરપકડ કરી.
Published on: 14th February, 2026

ASI લક્ષ્મી દેસાઈના ડ્રગ પેડલર સાથેના સંબંધો બહાર આવ્યા બાદ SMC દ્વારા ધરપકડ કરવામાં આવી. તેઓ ડમી સીમથી ડ્રગ પેડલર સાથે સંપર્કમાં હતા, હેરોઇન લાવવા-લઈ જવાની ટીપ આપતા. SOGના ASI લક્ષ્મીકાંત દેસાઇને SMCએ કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. સ્ટેટ મોનિટરીંગ સેલે 47 લાખના હેરાઈન કેસમાં ધરપકડ કરી.