લખતર નજીક નર્મદા કેનાલ પાસે ફરી બે અજગર દેખાયા, રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડવાની માંગ.
લખતર નજીક નર્મદા કેનાલ પાસે ફરી બે અજગર દેખાયા, રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડવાની માંગ.
Published on: 03rd March, 2026

લખતર તાલુકાના કડુ ગામ પાસે નર્મદા કેનાલ નજીક છેલ્લા ત્રણ દિવસમાં ફરીથી બે અજગર દેખાયા. આસપાસના ગામોમાં અજગરની સંખ્યા વધતા ગ્રામજનો અને ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો છે. અજગરને રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડવાની માંગ ઉઠી છે. લોકોમાં ભય ફેલાયો.