સમા-છાણી કેનાલ રોડ પરના વાંસના બે બ્રિજ તોડાયા, જે ગેરકાયદેસર રીતે બનાવાયા હતા.
સમા-છાણી કેનાલ રોડ પરના વાંસના બે બ્રિજ તોડાયા, જે ગેરકાયદેસર રીતે બનાવાયા હતા.
Published on: 03rd March, 2026

સમા-છાણી કેનાલ રોડ પર ગેરકાયદે ઝૂંપડાં તરફ જવા બનેલા વાંસના બ્રિજને ભાસ્કરના અહેવાલ બાદ પાલિકાએ તોડી પાડ્યા. 10 કરોડના ખર્ચે સાઇકલ ટ્રેક પહેલાં ઝૂંપડાં બન્યાં અને વાંસના પુલથી અવરજવર થતી. તંત્રની દબાણ શાખાએ Bambooના બ્રિજ હટાવ્યા.