દારૂની હેરાફેરી માટે ટ્રેન ‘safe passage’; AR કોડવર્ડથી પોલીસ પણ બેગને હાથ નથી લગાડતી.
દારૂની હેરાફેરી માટે ટ્રેન ‘safe passage’; AR કોડવર્ડથી પોલીસ પણ બેગને હાથ નથી લગાડતી.
Published on: 03rd March, 2026

હોળીમાં દારૂ ઘૂસાડવા બુટલેગરો સક્રિય; ટ્રેનો સેફ પેસેજ બની. 'AR' સિમ્બોલવાળી બેગથી પોલીસ પણ દૂર રહે. વડોદરા રેલવે સ્ટેશન પર રોજ 24 લાખનો દારૂ પહોંચે છે. ભ્રષ્ટ પોલીસના પાપે ખુલ્લેઆમ દારૂ વહેંચાય છે.