સુરેન્દ્રનગર પુરવઠા વિભાગ દ્વારા જિલ્લાની ગેસ એજન્સીઓનું ચેકિંગ
સુરેન્દ્રનગર પુરવઠા વિભાગ દ્વારા જિલ્લાની ગેસ એજન્સીઓનું ચેકિંગ
Published on: 13th March, 2026

સુરેન્દ્રનગર પુરવઠા વિભાગે ગેસ એજન્સીઓમાં ચેકિંગ હાથ ધર્યું. સિલિન્ડરની સંગ્રહખોરી અને કાળાબજારી રોકવા માટે આ કાર્યવાહી કરવામાં આવી. તંત્રની અપીલ છે કે પેટ્રોલ, ડીઝલ અને ગેસ સિલિન્ડરનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે, માટે અફવાથી દૂર રહો. Israel અને Iraq વચ્ચે યુદ્ધના કારણે અફરાતફરીનો માહોલ છે.