બેદરકારીથી અકસ્માત: માધાપરમાં બમ્પ પર ST બસ ઉછળી, 9ને ઈજા.",
બેદરકારીથી અકસ્માત: માધાપરમાં બમ્પ પર ST બસ ઉછળી, 9ને ઈજા.",
Published on: 03rd March, 2026

માધાપર પાસે બમ્પ પર ST બસ ઉછળતા 9 વિદ્યાર્થિનીઓને ઈજા થઈ. તંત્રની બેદરકારીથી બમ્પ પર સફેદ પટ્ટા નથી. ઝાંસી કી રાની સર્કલ થી ગાંધી સર્કલ સુધીના રોડ પર સ્પીડબ્રેકર નિયમ વગરના છે અને રોડ લાઇટ બંધ છે. વાહનોની LED લાઈટોથી ત્રાસ છે." ,