Ahmedabad: નિવૃત્ત કર્મચારી સાથે ₹1.90 લાખની online છેતરપિંડી, પાર્સલના બહાને પૈસા પડાવ્યા.",
Ahmedabad: નિવૃત્ત કર્મચારી સાથે ₹1.90 લાખની online છેતરપિંડી, પાર્સલના બહાને પૈસા પડાવ્યા.",
Published on: 14th March, 2026

અમદાવાદમાં સિંચાઈ વિભાગના નિવૃત્ત કર્મચારીને પાર્સલ મોકલવાના બહાને online ઠગાઈ થઈ. Courier કંપનીના નામે ₹1.90 લાખ પડાવી લેવાયા. Police ફરિયાદ નોંધી, IT Act હેઠળ તપાસ શરૂ. Dubai પાર્સલના નામે 5 transaction કરાયા." ,