રાજકોટમાં સોની વેપારી સાથે રૂ.1.29 કરોડની છેતરપિંડી: સેલ્સમેને વિશ્વાસ જીતીને કરી ઠગાઈ.
રાજકોટમાં સોની વેપારી સાથે રૂ.1.29 કરોડની છેતરપિંડી: સેલ્સમેને વિશ્વાસ જીતીને કરી ઠગાઈ.
Published on: 14th March, 2026

રાજકોટના જવેલર્સ માલિક સાથે રૂ. 1.29 કરોડની છેતરપિંડી થઈ. સેલ્સમેને સોનું વેચી નફો આપવાની વાત કરી વિશ્વાસ કેળવ્યો. ઓગસ્ટ 2025થી ડિસેમ્બર 2025 દરમિયાન સોનું લઈ પૈસા ન ચૂકવી છેતરપિંડી આચરી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ કેસમાં આરોપી નિખિલ કાત્રોડિયાની શોધખોળ ચાલુ છે.