સુરત સિવિલમાં વર્ગ-4ની બે મહિલા કર્મચારીઓ વચ્ચે જાહેર જંગ, ચોટલા પકડી ફટકારી, 'હાઇવોલ્ટેજ ડ્રામા'.
સુરત સિવિલમાં વર્ગ-4ની બે મહિલા કર્મચારીઓ વચ્ચે જાહેર જંગ, ચોટલા પકડી ફટકારી, 'હાઇવોલ્ટેજ ડ્રામા'.
Published on: 14th March, 2026

સુરત સિવિલ હોસ્પિટલમાં વર્ગ-4ની બે મહિલા કર્મચારીઓ વચ્ચે 'પ્રેમ પ્રકરણ' ને કારણે સરાજાહેર મારામારી થઈ. ફોન 'બીઝી' આવતા શંકા જાગી અને વાત વણસી. કોન્ટ્રાક્ટર સાથે સંબંધોની ચર્ચા, સ્ટાફ સ્તબ્ધ, 'હાઇવોલ્ટેજ ડ્રામા'. હોસ્પિટલ તંત્ર પગલાં લેશે?