ખારસીમાંથી English દારૂ ભરેલી કાર ઝડપાઈ; બુટલેગર ફરાર, પોલીસે રૂ. 8.65 લાખનો મુદામાલ જપ્ત કર્યો.
ખારસીમાંથી English દારૂ ભરેલી કાર ઝડપાઈ; બુટલેગર ફરાર, પોલીસે રૂ. 8.65 લાખનો મુદામાલ જપ્ત કર્યો.
Published on: 14th March, 2026

ભાવનગરના તરસામીયા રોડ પર ખારસી વિસ્તારમાં પેરોલ ફર્લો સ્ક્વોર્ડે English દારૂ ભરેલી કાર પકડી પાડી. દારૂનો વેપલો કરનાર શખ્સ ફરાર થઈ ગયો. પોલીસે રૂ. 8.65 લાખનો વિદેશી દારૂ અને કાર કબ્જે લીધા. બુટલેગર બહારથી દારૂ લાવ્યો હતો.