જે.કે. લોટસ પાર્ટી પ્લોટનું ગેરકાયદે બાંધકામ તોડવામાં આવ્યું, પ્રતિભા એકેડેમી સીલ કરાઈ.
જે.કે. લોટસ પાર્ટી પ્લોટનું ગેરકાયદે બાંધકામ તોડવામાં આવ્યું, પ્રતિભા એકેડેમી સીલ કરાઈ.
Published on: 14th March, 2026

કરમસદ-આણંદ મનપા દ્વારા એસ્ટેટ અને ટાઉન પ્લાનિંગ વિભાગે ઝુંબેશ હાથ ધરી. હાઈકોર્ટની મુદત પૂરી થતા J.K. લોટસમાં બુલડોઝર ચલાવાયું. રહેણાંક ફ્લેટમાં પરવાનગી વગર ચાલતા ક્લાસીસ સામે કાર્યવાહી કરાઈ. મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ એસ્ટેટ અને ટાઉન પ્લાનિંગ વિભાગનો સપાટો. Anandમાં કાર્યવાહી.