અમદાવાદ: નારોલમાં માસૂમ સગીરા સાથે મિત્ર દ્વારા શારીરિક અડપલાં, પોલીસ ફરિયાદ દાખલ.
અમદાવાદ: નારોલમાં માસૂમ સગીરા સાથે મિત્ર દ્વારા શારીરિક અડપલાં, પોલીસ ફરિયાદ દાખલ.
Published on: 14th March, 2026

અમદાવાદના નારોલમાં 10 વર્ષની સગીરા સાથે મિત્રએ છેડતી કરતા ફરિયાદ નોંધાઈ. પોલીસે POCSO એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી. સગીરાએ માતાને આપવીતી જણાવ્યા બાદ પરિવારે પોલીસનો સંપર્ક કર્યો. આરોપી મિત્રએ મિત્રતાનો ગેરફાયદો ઉઠાવી અડપલાં કર્યા હતાં. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.