183 કરોડના પોન્ઝી સ્કીમ કૌભાંડમાં બે ભાગેડુ ગુજરાતીઓની ધરપકડ, દુબઈથી નેપાળ થઈને ભારત આવતા પકડાયા.
183 કરોડના પોન્ઝી સ્કીમ કૌભાંડમાં બે ભાગેડુ ગુજરાતીઓની ધરપકડ, દુબઈથી નેપાળ થઈને ભારત આવતા પકડાયા.
Published on: 14th March, 2026

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા 180 કરોડની ડિજિટલ પોન્ઝી સ્કીમના બે આરોપીઓની ધરપકડ કરાઈ. તેઓ દુબઈથી વાયા નેપાળ થઈને ભારત પરત ફરતા પકડાયા. સુધીર કોટડિયા અને ઉમંગ કોટડિયાની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ધરપકડ કરાઈ અને 20 માર્ચ સુધી EDની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા.