ગાડીમાં બેઠેલી મહિલાના ગળામાંથી સોનાની ચેઇનની ચોરી, શખ્સો ફરાર થઈ ગયા.
ગાડીમાં બેઠેલી મહિલાના ગળામાંથી સોનાની ચેઇનની ચોરી, શખ્સો ફરાર થઈ ગયા.
Published on: 14th March, 2026

નડિયાદમાં ધોળા દિવસે લૂંટની ઘટના બની. અજાણ્યા બાઇક સવારોએ ચાલુ ગાડીએ વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઇન ઝૂંટવી લીધી. નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલા વિશ્વકર્મા વાડી ચાર રસ્તા પાસે ગાડીમાં જઈ રહેલા દંપતીને નિશાન બનાવવામાં આવ્યા. પોલીસે CCTV આધારે બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.