રેલવે ટિકિટ બુકિંગના નામે છેતરપિંડી: 45 લોકો પાસેથી ₹1.48 લાખ પડાવવામાં આવ્યા, પોલીસ ફરિયાદ નોંધાઈ.
રેલવે ટિકિટ બુકિંગના નામે છેતરપિંડી: 45 લોકો પાસેથી ₹1.48 લાખ પડાવવામાં આવ્યા, પોલીસ ફરિયાદ નોંધાઈ.
Published on: 14th March, 2026

આણંદના પેટલાદમાં ધામક યાત્રાના નામે છેતરપિંડી થઈ. વારાણસીમાં શ્રીમદ ભાગવત કથાના આયોજનનું કહી, રેલવે ટિકિટ બુક કરવાના બહાને 45 લોકો પાસેથી ₹1.48 લાખ પડાવી વિશ્વાસઘાત કરાયો. પેટલાદ ટાઉન પોલીસે વડોદરાના શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.