હળવદની યુવતીને નોકરીની લાલચ આપી ઘનશ્યામપુરના શખ્સે દુષ્કર્મ આચર્યું, આરોપીની ધરપકડ
હળવદની યુવતીને નોકરીની લાલચ આપી ઘનશ્યામપુરના શખ્સે દુષ્કર્મ આચર્યું, આરોપીની ધરપકડ
Published on: 14th March, 2026

હળવદની યુવતીને ઘનશ્યામપુરના સુનિલભાઈ દલવાડીએ નોકરીની લાલચ આપી મોરબી બોલાવી દુષ્કર્મ આચર્યું. આરોપીએ વોટ્સએપ પર ધમકી આપી. ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકમાં હળવદના બળાત્કારની જીરો નંબરથી ફરિયાદ નોંધાઇ અને આરોપીની ધરપકડ કરવામાં આવી. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.