બોટાદ-કુંડળી માર્ગ પર કાર-બાઇક અકસ્માતમાં એકનું મોત, એક ગંભીર; પોલીસ તપાસ ચાલુ.
બોટાદ-કુંડળી માર્ગ પર કાર-બાઇક અકસ્માતમાં એકનું મોત, એક ગંભીર; પોલીસ તપાસ ચાલુ.
Published on: 14th March, 2026

બોટાદ-કુંડળી વચ્ચે મોડી રાત્રે કાર અને બાઇકનો અકસ્માત થયો, જેમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું અને બીજો યુવાન ગંભીર રીતે ઘાયલ થયો. મૃતક અને ઘાયલ કુંડળી ગામના હોવાનું જણાય છે. તેઓ બોટાદ APMC થી ચણા મૂકીને પરત ફરતા હતા ત્યારે આ ઘટના બની. પોલીસે તપાસ હાથ ધરી છે.