Modasa: મોડાસામાં રાતોરાત 13થી વધુ દુકાનોના તાળા તૂટ્યા, વેપારીઓમાં ભયનો માહોલ, પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો.
Modasa: મોડાસામાં રાતોરાત 13થી વધુ દુકાનોના તાળા તૂટ્યા, વેપારીઓમાં ભયનો માહોલ, પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો.
Published on: 25th March, 2026

અરવલ્લી જિલ્લાના Modasaમાં તસ્કરોનો આતંક વધ્યો. સોમવારે રાત્રે મુખ્ય બજારમાં 13 દુકાનોના તાળા તૂટ્યા. પોલીસ પેટ્રોલિંગના દાવા વચ્ચે દુકાનોમાં ચોરી થતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા.વેપારીઓ અને સ્થાનિકોમાં ભય ફેલાયો છે. પોલીસે CCTV ફૂટેજ દ્વારા તપાસ શરૂ કરી છે, અને ચોરી અટકાવવા લોકો કડક પગલાં ભરવાની માંગ કરી રહ્યા છે.