જૂનાગઢમાં નાગા સાધુનો આતંક: ખુલ્લી તલવાર સાથે શ્રદ્ધાળુઓને દોડાવ્યા, કપિરાજ દ્વારા હુમલો, મિની કુંભમાં સનસનાટી.
જૂનાગઢમાં નાગા સાધુનો આતંક: ખુલ્લી તલવાર સાથે શ્રદ્ધાળુઓને દોડાવ્યા, કપિરાજ દ્વારા હુમલો, મિની કુંભમાં સનસનાટી.
Published on: 13th February, 2026

જૂનાગઢના ભવનાથમાં શિવરાત્રિના મેળામાં નાગા સાધુએ ખુલ્લી તલવારથી શ્રદ્ધાળુઓને દોડાવ્યા, રસ્તા પર સૂતેલા લોકોને માર માર્યો, અને વાંદરા પાસે બચકા ભરાવ્યા. પોલીસે સાધુની અટકાયત કરી.