કઠલાલ-લાડવેલ-પાંખિયા રોડ પર મધરાત્રે આઈસર ગાડી આગમાં ખાખ
કઠલાલ-લાડવેલ-પાંખિયા રોડ પર મધરાત્રે આઈસર ગાડી આગમાં ખાખ
Published on: 13th March, 2026

કઠલાલ તાલુકાના લાડવેલ ચોકડી નજીક વિશ્વનાથપુરા સીમમાં મધરાત્રે એક આઈસર ગાડીમાં અચાનક આગ લાગી. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં આઈસર ચાલકે સમયસૂચકતાથી બહાર કૂદીને પોતાનો જીવ બચાવ્યો. જોકે, આગ એટલી ઝડપથી ફેલાઈ કે આખું vehicle બળીને ખાખ થઈ ગયું.