કબૂતરોને દાણા નાખનારા સામે હવે FIR નોંધી શકાશે.
કબૂતરોને દાણા નાખનારા સામે હવે FIR નોંધી શકાશે.
Published on: 01st August, 2025

હાઇકોર્ટે જાહેર આરોગ્ય માટે જોખમ હોવાથી મંજૂરી આપી છે. મનાઈ છતાં લોકો કબૂતરખાનામાં કબૂતરોને દાણા ખવડાવી રહ્યા હોવાની નોંધ લેવાઈ છે. બોમ્બે હાઇકોર્ટે ચણ નાખવાનું જાહેર ઉપદ્રવ સમાન અને લોકોના આરોગ્ય માટે જોખમી ગણાવ્યું છે. કબૂતરોને ચણ નાખતા લોકો સામે FIR નોંધવા બોમ્બે હાઇકોર્ટે BMCને નિર્દેશ આપ્યા છે.