નારી વંદન ઉત્સવ: અમીરગઢ કોલેજમાં ઘરેલું હિંસા અધિનિયમ પર સેમિનાર યોજાયો.
Published on: 02nd August, 2025
બનાસકાંઠાની અમીરગઢ કોલેજમાં નારી વંદન ઉત્સવ સપ્તાહમાં ઘરેલું હિંસા અધિનિયમ-2005 અંગે સેમિનાર યોજાયો. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત "નારી વંદન ઉત્સવ" અંતર્ગત આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. સેમિનારમાં મહિલાઓના અધિકારો, કાયદાકીય જોગવાઈઓ અને સુરક્ષા વિશે માહિતી અપાઈ. મહિલા અને બાળ અધિકારી બી.કે. ગઢવી તેમજ કોલેજના પ્રિન્સિપાલ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા. જેમાં વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો.

Published on: August 02, 2025