JCBની અડફેટે બાવળાના લગદાણા ગામના પિતા-પુત્રને ગંભીર ઇજા થઈ.
JCBની અડફેટે બાવળાના લગદાણા ગામના પિતા-પુત્રને ગંભીર ઇજા થઈ.
Published on: 01st March, 2026

વિરમગામના અણીયારી-નળસરોવર રોડ પર JCB ચાલકે અડફેટે લેતા પિતા-પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી. આ ઘટનામાં બંનેને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને JCB ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.