અટલાદરામાં અકસ્માત, બેફામ થારે બાઇક સવારને કચડ્યો
અટલાદરામાં અકસ્માત, બેફામ થારે બાઇક સવારને કચડ્યો
Published on: 14th February, 2026

અટલાદરા વિસ્તારમાં થાર જીપે બાઇક સવારને ટક્કર મારતા ઘટનાસ્થળે જ મોત. થાર ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ લોકોએ પીછો કરી થારને પકડી. થારમાં સવાર ત્રણ યુવતીઓની અટકાયત, પોલીસે થાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી, લોકોમાં રોષ.