ખંભલાવ અને સમલા ગામમાં 92 લાખ રૂપિયાની વીજળી ચોરી પકડાઈ: PGVCL-પોલીસના દરોડા.
ખંભલાવ અને સમલા ગામમાં 92 લાખ રૂપિયાની વીજળી ચોરી પકડાઈ: PGVCL-પોલીસના દરોડા.
Published on: 13th March, 2026

લીંબડી તાલુકામાં PGVCL અને પોલીસના દરોડામાં ૬૦૦થી વધુ વીજ કનેક્શન ચેક કરાયા. જેમાં ૭૦ કનેક્શનમાં ગેરરીતિ મળી આવી. ખંભલાવ અને સમલા ગામમાંથી 92 લાખની વીજ ચોરી ઝડપાઇ. વીજ ટીમોએ તપાસ હાથ ધરી.