નિઝામપુરામાં ખાડા રાજથી હેરાનગતિ: ખાડામાં કાર ફસાઈ, ક્રેનથી બહાર કાઢવી પડી.
નિઝામપુરામાં ખાડા રાજથી હેરાનગતિ: ખાડામાં કાર ફસાઈ, ક્રેનથી બહાર કાઢવી પડી.
Published on: 03rd March, 2026

શહેરમાં પાણી અને ડ્રેનેજની કામગીરી માટે રોડ ખોદાયા છે. નિઝામપુરા રોડ પર JCBથી ખોદેલા ખાડામાં બેરિકેડ ન હોવાથી કારનું ટાયર ફસાયું, ક્રેઇનથી કાઢવું પડ્યું. પાલિકાએ 35થી વધુ રોડ પર ખોદકામ કર્યું છે જેના કારણે નાગરિકો પરેશાન છે. ખાડો ખોદ્યા બાદ બેરિકેડ ન મુકતા આ ઘટના બની. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.