ઝમર ગામ પાસે કાર ઝાડ સાથે અથડાઈ: ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત, ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો.
ઝમર ગામ પાસે કાર ઝાડ સાથે અથડાઈ: ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત, ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો.
Published on: 01st March, 2026

લખતર-સુરેન્દ્રનગર હાઇવે પર ઝમર ગામ નજીક કાર ચાલકે કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ. અકસ્માતમાં કારમાં સવાર પાંચ વ્યક્તિને ઇજા થઈ, જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. છેલ્લા બે દિવસમાં હાઇવે પર ત્રણ અકસ્માત થયા.