સુરેન્દ્રનગરમાં હનીટ્રેપ ગેંગના ફરાર બે આરોપી ૨૩ લાખ સાથે પકડાયા.
સુરેન્દ્રનગરમાં હનીટ્રેપ ગેંગના ફરાર બે આરોપી ૨૩ લાખ સાથે પકડાયા.
Published on: 03rd March, 2026

સુરેન્દ્રનગરમાં હનીટ્રેપ ગેંગના ફરાર બે આરોપી ૨૩ લાખ સાથે ઝડપાયા. અગાઉ યુવતી સહિત ચાર શખ્સો રૂ.૭૨.૫૦ લાખ સાથે પકડાયા હતા. સાણંદના દલાલને પ્રેમજાળમાં ફસાવી વિડીયો બનાવીને એક કરોડ પડાવી લેવાયા હતા. જમીન દલાલ હનીટ્રેપમાં ફસાયા હતા.