Morbi: અમદાવાદ સ્કવોર્ડનું સરપ્રાઈઝ ચેકિંગ, સબ જેલમાંથી બે MOBILE મળ્યાથી ખળભળાટ.
Morbi: અમદાવાદ સ્કવોર્ડનું સરપ્રાઈઝ ચેકિંગ, સબ જેલમાંથી બે MOBILE મળ્યાથી ખળભળાટ.
Published on: 14th February, 2026

મોરબી સબ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન બાથરૂમમાંથી બે MOBILE મળ્યા. અમદાવાદ સ્કવોર્ડ દ્વારા ચેકિંગ કરાયું. આ ઘટનાની ફરિયાદ Morbi એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઇ. જેલર દેવશી કરંગિયાએ ફરિયાદ નોંધાવી.