લક્ષ્યવેધ: કંટાળાજનક પુસ્તક પણ નવો અર્થ આપે છે – એક IPS અધિકારીની પ્રેરણાદાયક કહાણી.
લક્ષ્યવેધ: કંટાળાજનક પુસ્તક પણ નવો અર્થ આપે છે – એક IPS અધિકારીની પ્રેરણાદાયક કહાણી.
Published on: 01st February, 2026

આ કહાણી છે ડી. આઈ. જી. તરુણ દુગ્ગલની, જેમણે મિલમાં કામ કરીને, ઓપન એજ્યુકેશનથી અભ્યાસ કરીને UPSC પાસ કરી. દિલ્હીમાં જન્મેલા તરુણના પરિવારે આર્થિક મુશ્કેલીઓના કારણે સુરત શિફ્ટ થવું પડ્યું. તેમણે આર્થિક મદદ માટે મિલમાં કામ કર્યું, પછી કોચિંગ ક્લાસ ચલાવ્યા અને સ્વ-અભ્યાસથી સિવિલ સર્વિસની તૈયારી કરી. નિષ્ફળતાઓ છતાં, તેઓ દ્રઢ રહ્યા અને આખરે ઑલ ઇન્ડિયા રેન્ક 153 મેળવી ગુજરાત કેડરના આઈ. પી. એસ. બન્યા.