ગોપાલ ઈટાલિયા: જુતું ફેંકવાની ઘટના યાદ રાખવા જેવી નથી; ભાજપવાળાના ઘરે બાળકો લઈ જવાના?
Published on: 06th September, 2025
વર્ષ 2017માં પ્રદીપસિંહ પર જૂતું ફેંકવાની ઘટના બાદ, ગોપાલ ITALIA પહેલીવાર ધારાસભ્ય બન્યા. તેઓ કહે છે કે આ ઘટના હવે યાદ રાખવા જેવી નથી. તેમણે મુખ્યમંત્રી સાથેની મુલાકાત, કાંતિ અમૃતિયા સાથેની મુલાકાત અને વાઈરલ તસવીરો અંગે વાત કરી. વધુ બાળકો પેદા કરવાના નિવેદન પર કહ્યું ભાજપવાળાના ઘરે બાળકો લઈ જવાના? વિસાવદરને 'ગોકુળિયું ધામ' બનાવવાનું વિઝન છે, અને લોકોના પ્રશ્નો વિધાનસભામાં ઉઠાવશે. તેઓ મૂળભૂત રીતે માટી સાથે જોડાયેલા છે.

Published on: September 06, 2025